Sunday, November 1, 2015

selvasa neno city, car run over a child playing in society




संघ प्रदेश सिलवासा की संवरनि विस्तारा की नेनो सिटी सोसाइटी में पार्किंग में बेठे एक बच्चे को रिवर्स  लेते समय एक कार चालक ने कुचल दिया। हादसे के बाद कार चालाक फरार हो गया । फिलहाल बच्चे को सिलवासा की विनोबा भावे अस्पताल में भर्ती कराया गया है। उसकी सारवार हो रही है। पुलिस फरार कार चालक को ढूंढ रही है और बच्चे की ट्रीटमेंट चल रही हे और मुंबाई के डॉक्टरों की सलाह भी ली जा रही है।
बच्चे की उम्र 3 से 4 साल है।
यह पूरी घटना सोसाइटी के cctv में कैद हुए है और इसी के ज़रिये पुलिस कार चालाक को धुंध रही है।
बृजेश शाह
वलसाड गुजरात
0982511077

BJP loosing its ground at daman and dadra nagar haveli now is it the turn of valsad

દાદરા નગર હવેલી માં ભાજપ ના વળતા પાણી  થતા દાદરા નગર હવેલી જીલ્લા પંચાયત પર કોંગ્રેસે સત્તા હાસિલ કરી છે.... ,નવા સીમાંકન મુજબ પ્રથમ વખત યોજાયેલી ચુંટણી  માં  દાદરા નગર હવેલી ની  એક માત્ર જીલ્લા પંચાયત ની ચુંટણી માં ભાજપ નો જનાધાર ખોવાતો જોવા  મળ્યો છે , જોકે કોંગ્રેસે જોરદાર અપસેટ સર્જી ને  જીલ્લા પંચાયત પર કબજો મેળવ્યો છે... ,20 બેઠક વાળી જીલ્લા પંચાયત પર યોજાયેલ ચુંટણી  માં14 બેઠક પર કોંગ્રેસ અને 6 બેઠક પર ભાજપ નો વિજય થયો છે ,તો પ્રદેશ ની ગ્રામ પંચાયતો માં પણ કોંગ્રેસ નો દબદબો જોવા મળ્યો હતો....પ્રદેશ ની 20 ગ્રામ પંચાયત માં થી  કોંગ્રેસે  12 અને ભાજપે 8 ગ્રામ પંચાયત પર વિજય મેળવ્યો છે ,દાદરા નગર હવેલી ના કરાડ પોલીટેકનીક કોલેજ પર યોજાયેલ મત ગણતરી કેન્દ્ર ની બહાર સવાર થી જ થીભાજપ અને કોંગ્રેસ ના ટેકેદારો આતુરતા થી પરિણામ ની રહ જોઈ  રહ્યા હતા ત્યારે કોંગ્રેસ  તરફી પરિણામ જોવા મળતા કોગ્રેસ ના ટેકેદારો ઉત્સાહ માં આવીઆવી  ગયા હતા ,ત્યારે  ભાજપ છાવણી માં સોપો પડી ગયો હતો , ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલી  જીલ્લા  પંચાયત પર અત્યાર સુધી  ભાજપ નું શાસન હતું ,ભાજપ પાસે 11 માંથી 8 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હતી ત્યારે હવે આ ચુંટણી  માં લોકો એ ભાજપ જાકારો આપ્યો છે અને ફરી કોંગ્રેસ ને સત્તા પર  બેસાડી છે ,ત્યારે કોંગ્રેસ ના પ્રમુખ મોહન ડેલકર એ આગામી સમય માં પ્રદેશ માં કેન્દ્ર સરકાર ની તમામ યોજના ઓ નો અમલ કરાવી ને વિકાસ ના પંથે પ્રદેશ ને લઇ જવા નો નિર્ધાર વ્યક્ત કર્યો છે....તો જીલ્લા પંચાયત પર સતા ખોનાર ભાજપ એ પણ પરિણામો નો ખેલદિલી થી સ્વીકાર કરી આગામી સમય માં જીલ્લા પંચાયત માં પણ વિકાસ ના મુદે ભાજપ સહકાર આપશે તેવી ખાતરી આપી છે....

hi all, after a long break or should say things started didn't move further but let me start again and make u updated with valsad.